સુરત થી 90 કિમી દૂર આવેલ ઉંબા હનુમાનજી નુ મંદિર માનતા વગર થાઈ છે અહી કામ !
“ઉંબા હનુમાનજી મંદિર” (Umba Hanumanji Mandir) એ ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે. આ મંદિર ભગવાન હનુમાનજીને સમર્પિત છે અને ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે.
“જય સિયારામ જય ઉંબાજી મહારાજ”
Umba Hanumanji Temple
સરનામું : ગામ: રોઝઘાટ ધામ, તા: ડેડીયાપાડા, જી: નર્મદા (લોકેશન જોવા અહી ક્લિક કરો)
જો મંદિરની વિશેષતા વિશે વાત કરીયે તો, ઉંબા હનુમાનજીની મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે, ત્યાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે, તમે લગ્ન, વ્યવસાય, સંતાન, માંદગી વગેરે સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.
- જો તમારો પ્રશ્ન સાચો હશે (તમારું કામ થઈ જશે) તો હનુમાનજીની મૂર્તિ જમીન પરથી ઉંચી નહીં થાય (બંને હાથ વડે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તમે મૂર્તિને ઉપાડી શકશો નહીં). જો પ્રશ્ન ખોટો હશે (તમારું કામ નહીં થાય) તો તમે મૂર્તિ ઉપાડી શકશો.
- ઉદા. જો તમારા લગ્ન થશે કે કેમ એ પ્રશ્ન સાચો હશે તો તમે મૂર્તિને ઉપાડી શકશો નહીં, જો લગ્ન નહીં થાય તો તમે મૂર્તિને જમીન પરથી ઉપાડી શકશો.
ઇમેજ – ઉંબા હનુમાનજી મંદિરની (Photo’s Of Umba Hanumanji Temple):
કેવી રીતે પહોંચવું – ઉંબા હનુમાનજી મંદિર (How To Reach Umba Hanumanji Mandir):
માર્ગ દ્વારા (By Road):
ઉંબા હનુમાનજી મંદિરનું અંતર,
- 44.5 કિ.મી માંડવી થી ( રસ્તો અહી જોવો)
- 61.5 કિ.મી રાજપીપળા થી ( રસ્તો અહી જોવો)
- 66 કિ.મી વ્યારા થી ( રસ્તો અહી જોવો)
- 66.8 કિ.મી અંકલેશ્વર થી ( રસ્તો અહી જોવો)
- 72.2 કિ.મી બારડોલી થી ( રસ્તો અહી જોવો)
- 77.1 કિ.મી ભરૂચ થી ( રસ્તો અહી જોવો)
- 85.1 કિ.મી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા થી ( રસ્તો અહી જોવો)
- 99.7 કિ.મી સુરત થી ( રસ્તો અહી જોવો)
યુટ્યુબ વિડીયો- ઉંબા હનુમાનજી મંદિરના(Youtube Video’s Of Umba Hanumanji Temple):
ભક્તો ના અભિપ્રાય( People’s Review):
ઉંબા હનુમાનજી મંદિરનો સંપર્ક (Contact Details of Umba Hanumanji Mandir)
પુજારી શ્રી: 6354920716,
મહત્વની માહિતી (Important Information of Umba Mandir):
- દાદાની પ્રતિમાને સ્ત્રી સ્પર્શ કરી શકતી નથી.
- હાથ ધોયા વગર મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે.
- તમે દાદાને ગમે તેટલા પ્રશ્નો પૂછી શકો, તમારે દરેક પ્રશ્ન પર હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે.
- જો તમે દાદા માટે થાલ યજ્ઞનું દાન કરવા માંગતા હોવ તો અહી આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. પુજારી શ્રી: 6354920716, સેવક શ્રી જીતુભાઈ કુંભાણી: 9909160038
ફરવા લાયક નજીકના સ્થળો (Near by Places to visit – Umba Hanumanji Temple)
- ઝારી ઈકો વિલેજ, વઢવા (Zari Eco Village, Vadhva)
- (8.2 કિ.મી ઉંબા હનુમાનજી મંદિરથી – રસ્તો અહીં જોવો)
- દેવઘાટ વોટરફોલ ઇકો ટુરીઝમ, ઉમરપાડા (Devghaat Waterfall Eco Tourism, Umarpada)
- (19.6 કિ.મી ઉંબા હનુમાનજી મંદિરથી – રસ્તો અહીં જોવો)
- રેવા ધોધ, ઘનીખુટ (Reva waterfall, Ghanikhut)
- (28.3 કિ.મી ઉંબા હનુમાનજી મંદિરથી – રસ્તો અહીં જોવો)
- કેવડી ઈકો ટુરીઝમ સાઈટ, કેવડી (Kevdi Eco Tourism Site, Kevdi)
- (44 કિ.મી ઉંબા હનુમાનજી મંદિરથી – રસ્તો અહીં જોવો)
હનુમાન ચાલીસાનો પાઠ:
શ્રી હનુમાન ચાલીસા
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
|| ઇતિ ||
લોકો ના પ્રશ્નો (People Also Ask About Umba Hanumanji Temple)
ઉંબા હનુમાનજીનું મંદિર કઇ જગ્યાએ આવેલ છે?
ગામ: રોઝઘાટ ધામ, તા: ડેડીયાપાડા, જી: નર્મદા
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે.
શું છે ઉંબા હનુમાનજી મંદિરની વિશેષતા?
ઉંબા હનુમાનજીની મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે, ત્યાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે, તમે લગ્ન, વ્યવસાય, સંતાન, માંદગી વગેરે સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.
જો તમારો પ્રશ્ન સાચો હશે (તમારું કામ થઈ જશે) તો હનુમાનજીની મૂર્તિ જમીન પરથી ઉંચી નહીં થાય (બંને હાથ વડે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તમે મૂર્તિને ઉપાડી શકશો નહીં). જો પ્રશ્ન ખોટો હશે (તમારું કામ નહીં થાય) તો તમે મૂર્તિ ઉપાડી શકશો.
ઉંબા હનુમાનજી નુ મંદિર સુરત થી કેટલા કિમી દૂર આવેલ છે?
ઉંબા હનુમાનજીનુ મંદિર સુરત થી 90 કિમી દૂર આવેલ છે.
ઉંબા હનુમાનજી મંદિરનો સંપર્ક?
પુજારી શ્રી: 6354920716,
સેવક શ્રી જીતુભાઈ કુંભાણી: 9909160038,
ઉંબા હનુમાનજી મંદિર થી ફરવા લાયક નજીકના સ્થળો ક્યાં છે?
- ઝારી ઈકો વિલેજ, વઢવા (Zari Eco Village, Vadhva)
- દેવઘાટ વોટરફોલ ઇકો ટુરીઝમ, ઉમરપાડા (Devghaat Waterfall Eco Tourism, Umarpada)
- રેવા ધોધ, ઘનીખુટ (Reva waterfall, Ghanikhut)
- કેવડી ઈકો ટુરીઝમ સાઈટ, કેવડી (Kevdi Eco Tourism Site, Kevdi)
Thank you for sharing your precious knowledge. Just the right information I needed.