કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામ પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર (Ravechi Mata Rapar) આવેલું છે. પાંડવોએ કચ્છમાં સ્થિત રવેચી માતાજી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાત્વિક અને સાદુ ભોજન આપવામાં આવે છે. મીઠી છાશનો સ્વાદ માણી યાત્રાળુઓ શાંતિ અનુભવે છે. મહંતશ્રી યાત્રિકોની આરામ અને સગવડ માટે પુરતી ભોજનની વ્યવસ્થા કરી આપે છે.
Shree Ravechi Mata Rapar – kutch | શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ

Location of Ravechi Mata Temple:
Location
View on Maps
રવેચી – રાવ રોડ, તાલુકો: રાપર, જિલ્લો: કચ્છ, ગુજરાત, ભારત
મંદિરમાં ૨૫૦૦ ગાયો રહે છે. તેને ખીરામાં તરીકે ઓળખવામાં આવે છે. ગાયોનું દૂધ વાલોવવામાં આવતું નથી. માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી માનતા પૂરી કરે છે. અહીં મોટી ગૌશાળા જોવાલાયક છે.
રવ, દાવરી, ત્રંબઈ અને જેસડા વિસ્તારના ચાર ગામ પંથકોમાં રાત્રિના સમયે શિયાળુ પવન વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા અજોડ છે. ભાવિક ભક્તોને હાજર હજુર છે. માતાજીમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતા ભક્તોને માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળે છે તેવા અસંખ્ય ઉદાહરણો છે.
આ મંદિર પરિસરમાં શીતળા માતા, હનુમાનજી, વાસંગી ખેતરપાળની પ્રતિમાઓ અને પંચમુખા મહાદેવનું મંદિર, ગણપતિ તેમ જ કામધેનુ ગાયની દેરી આવેલ છે. તે દેરી સ્વ. મહેતા પોપટલાલ નારાણજીના સ્મરણાર્થે તેમના સુપુત્રોએ બંધાવેલ છે. બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુનદેવનો શીલાલેખ છે. પરિસર ખાતે ધર્મશાળા, ચબૂતરો, ભોજન શાળા તેમ જ ગૌશાળા પણ આવેલ છે. બાજુમાં મોટુ દેવીસર તળાવ છે. અહીં ૩૦૦ જેટલા મોરલા અને પંખીઓને નિયમિત દાણા નખાય છે.
Shree Ravechi Mata Temple Opening & Closing Time
Shree Ravechi Mata Mandir opening time is from 06:00 AM to 09:00 PM.
શ્રી રવેચી માતાજી મંદિર ખુલવાનો સમય સવારે 6:00 થી રાત્રે 9:00 સુધીનો છે. મંદિરમાં ત્રણ વખત સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.
About visiting timing, best time to visit and photography of Ravechi Maa Mandir:
Visiting Timing | 1 hour |
Best time to Visit | Sep to Oct |
Photography | Allow |
How to reach Ravechi Mata Rapar temple:
The nearest airport is Kandla Airport, which is 96.4 km away from the Ravechi Mata Temple. (
Get route)
The nearest railway station is Samakhiyali Railway Station, which is 59.9 km away from the Ravechi Mata Temple. (
Get route)
The nearest major city from the Ravechi Mata Temple is, 15.8 km from Rapar(
Get route), 58.3 km from Bhachau (
Get route), 127 km from Bhuj(
Get route)
Ravechi Mata Photos
રવેચી માતાજીનો ભાતીગળ મેળો

વાગડના રાપર તાલુકાના રવ ગામ નજીક આવેલા પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિરે ભાદરવા સુદ આઠમના દિવસે ૯માં મહિના ની આસપાસ પરંપરાગત ભાતીગળ મેળો ભરાય છે. વાગડના લોકો તેમજ કચ્છ અને મુંબઈથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આ વર્ષે, કોરોના સમયગાળા પછી મેળો મોટા પ્રમાણમાં થાય છે. મેળામાં વાગડના ગ્રામજનો મેળા મહેલમાં ભેગા થતાં હોય છે અને તેમના પરંપરાગત વસ્ત્રો અને સુંદર ઘરેણાં પેહરે છે. આનાથી વિવિધ લોક સંસ્કૃતિઓ એક જગ્યાએ એકસાથે જોવા મળે છે. આ મેળામાં અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પણ સમાવેશ થાય છે.
Activities
- Buffalo cart Race
- Bhajan
- Local Traditional
રવેચી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ
બનાવેલ | ૧૮૨૧ |
મંદિર કોને બનાવ્યું | પાંડવો એ |
સમર્પિત | હિન્દુ દેવદેશ રવેચી |
રવેચી માતાજી મંદિર ઘણા સમય પહેલા ઈ.સ. ૧૮૨૧ ના વર્ષમાં બાંધવામાં આવ્યું હતું. તેને બનાવવામાં ઘણા પૈસા ખર્ચાયા હતા, લગભગ ૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી). તે ૩૦ ફૂટ લાંબુ અને ૧૭ ફૂટ પહોળું છે. તેમાં બે ઊંચા ગુંબજો છે જે 54 ફૂટ ઊંચા છે. એક ગુંબજ ૭ ચોરસ ફૂટનો અને બીજો ૧૪x૭ ફૂટનો છે. મંદિરની અંદર, રાવચી માતાની એક મોટી પ્રતિમા છે, જે વાગડ વિસ્તારમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોડિયાર માતા, આશાપુરા માતા, અંબા માતા અને સાંબાઈ માતાની મૂર્તિઓ પણ છે. ત્યાં પહેલા જે જૂનું મંદિર હતું તેમાં 9 ગુંબજ હતા અને તેને પાંડવોએ બનાવ્યું હતું, પરંતુ બાબી સેનાએ તેનો નાશ કર્યો હતો. મંદિરની દિવાલના એક ભાગ પર, એક જૂનો લેખ છે જે ખરેખર ઘણા સમય પહેલા આશરે ઇ.સ. ૧૨૭૧ નો છે.
Nearest Tourist Atraction of Ravechi Temple
- Ukahadeshwar Mahadev Temple
- The Asiatic Wild Ass Sanctuary
- Dholavira
- Kanthkot
- Ashapura Mata Madh
These are actually enormous ideas in concerning blogging.
You have touched some pleasant factors here. Any way keep up wrinting.
I’ve been browsing online more than 3 hours today, yet I never found any interesting
article like yours. It’s pretty worth enough for me.
Personally, if all web owners and bloggers made good content as you did,
the web will be much more useful than ever before.
Very good info. Lucky me I discovered your blog by accident (stumbleupon).
I’ve saved as a favorite for later!
Heya i’m for the first time here. I found this board and I find It
truly useful & it helped me out a lot. I hope to give
something back and help others like you helped
me.
Awesome page with genuinely good material for readers wanting to gain some useful insights on that topic!